$S.H.M.$ કરતા કણનો આવર્તકાળ $8 \,s$ છે. $t=0$ સમયે તે મધ્યમાન સ્થાને છે. પ્રથમ સેકન્ડમાં અને બીજી સેકન્ડમાં કણ દ્વારા કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $(\sqrt{2}-1)$
  • B
    $\sqrt{2}$
  • C
    $(\sqrt{2}+1)$
  • D
    $\frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

એક કણ $4 \, cm$ કંપવિસ્તાર અને $12 \, s$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણ દ્વારા તેના મધ્યમાન સ્થાનથી $2 \, cm$ સુધી જવા માટે લાગતો સમય અને $2 \, cm$ થી અંતિમ સ્થાન સુધી જવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો છે?

એક કણ મધ્યમાન સ્થાન $O$ થી $A/2$ અંતરે આવેલા બિંદુ $P$ થી શરૂઆત કરે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાબી તરફ ગતિ કરે છે. જો $O$ ની આસપાસ થતી $SHM$ નો આવર્તકાળ $T$ અને કંપવિસ્તાર $A$ હોય,તો કણનું ગતિનું સમીકરણ શું હશે?

બે કણો $A$ અને $B$ એ $T$ અને $\frac{3T}{2}$ આવર્તકાળ સાથે $SHM$ કરે છે. જો તેઓ મધ્યમાન સ્થાનથી શરૂઆત કરે,તો જ્યારે કણ $A$ બે દોલનો પૂર્ણ કરે ત્યારે તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

એક કણ $8 \ s$ ના આવર્તકાળ અને $4 \sqrt{2} \ m$ ના કંપવિસ્તાર સાથે સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે. કણ મધ્યમાન સ્થાનથી ગતિ શરૂ કરે છે. તેની ગતિની પ્રથમ સેકન્ડમાં કાપેલ અંતર અને બીજી સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય? $(\sin 45^{\circ} = 1 / \sqrt{2}, \sin \frac{\pi}{2} = 1)$

જ્યારે $\text{SHM}$ માં કણનો ફેઝ (કળા) $\frac{\pi}{6}$ થી બદલાઈને $\frac{5 \pi}{6}$ થાય ત્યારે તેના દ્વારા કપાયેલું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo