આકૃતિમાં દર્શાવેલ દોરીમાં તણાવ $T$ કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $50\, N$
  • C
    $35 \sqrt{3}\, N$
  • D
    $(\sqrt{3} - 1) 50\, N$

Explore More

Similar Questions

જ્યારે કોઈ પદાર્થ $45^{\circ}$ ના ખૂણે રહેલા લીસા ઢળતા સમતલ પર સ્થિર સ્થિતિમાંથી નીચે સરકે છે,ત્યારે તેને $T$ સમય લાગે છે. જ્યારે તે જ પદાર્થ સમાન ખૂણે અને સમાન અંતર માટે ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર સ્થિતિમાંથી નીચે સરકે છે,ત્યારે તેને $pT$ સમય લાગે છે,જ્યાં $p$ એ $1$ કરતા મોટી સંખ્યા છે. પદાર્થ અને ખરબચડા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક શોધો.

Difficult
View Solution

$0.25$ ઘર્ષણાંક ધરાવતી ટેબલની ધાર પરથી ચેઇનની કેટલી લંબાઈ લટકાવી શકાય જેથી તે સરકે નહીં?

એક શિરોલંબ સમતલમાં ગોઠવેલી ડિસ્કમાં સમાન લંબાઈના બે ખાંચા છે જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ જીવા $AB$ અને જીવા $CD$ ની દિશામાં છે. કણો સ્થિર સ્થિતિમાંથી $AB$ અને $CD$ પર નીચે તરફ સરકે છે. સમયનો ગુણોત્તર $t_{AB}/t_{CD}$ કેટલો થાય?

Difficult
View Solution

બ્લોક સંતુલનમાં રહે તે માટે $F$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

$5 kg$ દળનો એક બ્લોક ખરબચડી ઢળતી સપાટી પર સ્થિર છે. જો સપાટીનો ઢાળ $60^{\circ}$ હોય,તો સપાટી દ્વારા બ્લોક પર લાગતું કુલ બળ .......... $N$ છે. ($g = 10 m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo