જ્યારે પદાર્થ સમક્ષિતિજ સાથે $45^o$ નો ખૂણો બનાવતા લીસા ઢાળ પરથી સ્થિર સ્થિતિમાંથી સરકીને નીચે આવે ત્યારે લાગતો સમય $T$ છે. હવે તે જ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી તેટલા ખૂણાવાળા ખરબચડા ઢાળ પરથી સમાન અંતરે આવતાં લાગતો સમય $pT$ હોય તો (જ્યાં $p > 1$ ) પદાર્થ અને ખરબચડા ઢાળની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક શોધો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપેલા લીસા ઢાળ પરથી નીથે આવે ત્યારે

$a=g \sin \theta=a \sin 45^{\circ}=\frac{g}{\sqrt{2}}$ જો ઢાળ ની લંબાઈ $l$ હોય તો

$l=\frac{1}{2} a t^{2} \quad(\because u=0)$

$\therefore l=\frac{1}{2} \times \frac{g}{\sqrt{2}} T ^{2}$$......1$

હવે ખરબયડા ઢાળ પરથી નીયે આવે ત્યારે

$a=(\sin \theta-\mu \cos \theta)g$

$=\left(\sin 45^{\circ}-\mu \cos 45^{\circ}\right) g$

$=\left(\frac{1}{\sqrt{2}}-\frac{\mu}{\sqrt{2}}\right) g$

$=\frac{g(1-\mu)}{\sqrt{2}}$

$\therefore$ ઢાળની લંબાઈ $l=\frac{1}{2} a t^{2}$

$\therefore l=\frac{1}{2} \frac{g(1-\mu)}{\sqrt{2}}(p T)^{2}$$.........2$

પરિણામ $1$ અને $2$ પરથી

$\therefore \frac{g}{2 \sqrt{2}} T ^{2}=\frac{g(1-\mu)}{2 \sqrt{2}} \cdot p^{2} T ^{2}$

$\therefore 1=(1-\mu) p^{2}$

$\therefore \frac{1}{p^{2}}=1-\mu$

$\therefore \mu=1-\frac{1}{p^{2}}$ અથવા $\mu=\frac{p^{2}-1}{p^{2}}$

886-s190

Similar Questions

મહત્તમ સ્થિર ઘર્ષણ બળ 

જે પદાર્થનું દળ બમણું કરવામાં આવે, તો ઘર્ષણાંક કેટલો થશે ?

અપેક્ષિત સાપેક્ષ ગતિ કયા પ્રકારના ઘર્ષણબળ વડે અવરોધાય છે?

જો ઘર્ષણાંકનું મૂલ્ય $\sqrt 3$ હોય, તો સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનો ખૂણો કેટલો ?

$1\, kg$ ના બ્લોકને દિવાલ પર રાખવા માટે લંબબળ $F$ લગાડવામાં આવે છે.જો ઘર્ષણાક $0.2$ હોય,તો બળ $F$ નું ન્યૂનતમ મૂલ્ય ....... $N$ હોવું જોઈએ.