શ્રેણી $1^3+3^3+5^3+7^3+\ldots$ ના $n$ પદોનો સરવાળો કેટલો થાય?

  • A
    $n^2(2n^2-1)$
  • B
    $n^3(n-1)$
  • C
    $n^3+8n+4$
  • D
    $2n^4+3n^2$

Explore More

Similar Questions

$Si(CH_3)_4$ નું બંધારણ અને સંકરણ શું છે?

એક વાહકમાં પ્રવાહ $i$ (એમ્પીયરમાં) અને સમય $t$ (સેકન્ડમાં) વચ્ચેનો સંબંધ $i=12t+9t^2$ છે. સમય $t=2 \ s$ અને $t=10 \ s$ ની વચ્ચે વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો હશે ($C$ માં)?

પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $M_1, R_1$ અને $M_2, R_2$ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $d$ છે. $m$ દળના કણને બંને કેન્દ્રોની વચ્ચેના મધ્યબિંદુએથી અનંત અંતરે જવા માટે ફેંકવા પડતી લઘુત્તમ ઝડપ કેટલી હશે?

$1+\frac{1+2}{2 !}+\frac{1+2+2^2}{3 !}+\ldots$ ની કિંમત શોધો.

$m$ અને $2m$ દળ ધરાવતા બે કણો $A$ અને $B$ ને $K_1$ અને $K_2$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. તેમના દોલન દરમિયાન,જો તેમના મહત્તમ વેગ સમાન હોય,તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo