વિધાન $(p \wedge(\sim q) \vee((\sim p) \wedge q) \vee((\sim p) \wedge(\sim q))$ એ $........$ને સમકક્ષ છે.
$(\sim p) \vee(\sim q)$
$p \vee(\sim q)$
$(\sim p) \vee q$
$p \vee q$
$p \Leftrightarrow q$ તાર્કિક રીતે ........ ને સમાન છે
$p$ અને $q$ એ નીચેના વિધાનો દર્શાવે
$p$ : સૂર્ય ઝળકે છે
$q$ : હું બપોરે ટેનિસ રમીશ
વિધાન "જો સૂર્ય ઝલક્સે તો હું બપોરે ટેનિસ રમીશ" નું નિષેધ ......... થાય
બુલિયન બહુપદી $p \Leftrightarrow( q \Rightarrow p )$ નું નિષેધ કરો .
વિધાન $-1$ : વિધાન $A \to (B \to A)$ એ વિધાન $A \to \left( {A \vee B} \right)$ ને સમતુલ્ય છે.
વિધાન $-2$ : વિધાન $ \sim \left[ {\left( {A \wedge B} \right) \to \left( { \sim A \vee B} \right)} \right]$ એ નિત્ય સત્ય છે
"જો બે સંખ્યાઓ સરખી ન હોય તો તેમના વર્ગો પણ સરખા ન થાય ' આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ .......... થાય