$p$ અને $q$ એ નીચેના વિધાનો દર્શાવે 
$p$ : સૂર્ય ઝળકે છે 
$q$ :  હું બપોરે ટેનિસ રમીશ

વિધાન "જો સૂર્ય ઝલક્સે તો હું બપોરે ટેનિસ રમીશ" નું નિષેધ ......... થાય 

  • [AIEEE 2012]
  • A

    $q \Rightarrow  \sim p$

  • B

    $q \wedge  \sim p$

  • C

    $p \wedge  \sim q$

  • D

    $ \sim q \Rightarrow  \sim p$

Similar Questions

નીચેનામાંથી ક્યું વિધાન નિત્ય સત્ય નથી? 

  • [JEE MAIN 2019]

નીચેના પૈકી માત્ર કયું વિધાન નિત્ય સત્ય  છે ?

સમાનથી દ્રીપ્રેરણ કરો; " જો બે સંખ્યા સમાન ન હોય તો તેમના વર્ગો પણ સમાન ન હોય "

  • [JEE MAIN 2019]

વિધાન $( p \wedge q ) \Rightarrow( p \wedge r )$ ને . . .. તુલ્ય છે. 

  • [JEE MAIN 2022]

જો $(p \wedge r) \Leftrightarrow(p \wedge(\sim q))$ એ $(\sim p)$ સમકક્ષ હોય, તો $r=$ ........

  • [JEE MAIN 2022]