વિધાન $[(p \wedge  q) \rightarrow p] \rightarrow (q \wedge  \sim q)$  એ ......... છે 

  • A

    હમેશા સત્ય 

  • B

    હમેશા અસત્ય 

  • C

    સામાન્ય વિધાન 

  • D

    એક પણ નહી 

Similar Questions

ધારો કે $p$ એ વિધાન $"x$ અસંમેય સંખ્યા છે$"$,

$q$ એ વિધાન $" y$ અબીજીય સંખ્યા છે $",$

અને $r$ એ વિધાન $"x $ સંમેય સંખ્યા છે $y$ અબીજીય સંખ્યા હોય તો$"$

વિધાન $- 1 : r$ એ $q$ અથવા $p$ સાથે સમતુલ્ય છે.

વિધાન $- 2 : r$ એ $(p \Leftrightarrow  \sim  q)$ સાથે સમતુલ્ય છે.

hello

$\alpha$

સમીકરણ $ \sim ( \sim p\, \to \,q)$ તાર્કિક રીતે .............. સાથે સરખું થાય 

  • [JEE MAIN 2019]

જો વિધાન $(P \wedge(\sim R)) \rightarrow((\sim R) \wedge Q)$ નું સત્યાર્થા $F$ હોય તો આપેલ પૈકી કોનું સત્યાર્થા $F$ થાય ?

  • [JEE MAIN 2022]

 $m$ અને $n$ એ બંને $1$ કરતાં મહત્તમ પૂર્ણાંકો છે નીચેના વિધાનો માટે, જો 
$P$ : $m$ એ $n$ વડે વિભાજ્ય છે 
$Q$ : $m$ એ  $n^2$ વડે વિભાજ્ય છે 
$R$ : $m$ એ અવિભાજય સંખ્યા છે તો સાચું વિધાન .

  • [JEE MAIN 2013]