પૃથ્વી તેની ધરી પર કેટલી ઝડપથી ફરે તો વિષુવવૃત્ત પર રહેલા વ્યક્તિનું વજન અત્યારના વજન કરતાં $\frac{3}{5}$ ગણું થાય? ($g=$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ,$R=$ પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા)

  • A
    $\sqrt{\frac{2g}{5R}}$
  • B
    $\sqrt{\frac{3g}{5R}}$
  • C
    $\sqrt{\frac{5R}{3g}}$
  • D
    $\sqrt{\frac{3}{5}gR}$

Explore More

Similar Questions

પૃથ્વી પર એક પદાર્થનું વજન $400\,N$ છે. તો પૃથ્વીની ત્રિજ્યાના અડધા ઊંડાણે લઈ જવામાં આવતા તે પદાર્થનું વજન ............ $N$ થશે.

નીચેનામાંથી કયો આલેખ પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $(g)$ માં થતા ફેરફારને દર્શાવે છે?

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈ $d$ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય કરતાં $\frac{1}{n}$ ગણું થાય? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા)

જો પૃથ્વીની ત્રિજ્યા $2 \%$ ઘટે અને તેનું દળ સમાન રહે,તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે:

પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના મૂલ્ય કરતા અડધું થઈ જશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo