સમીકરણ ${\log _7}{\log _5}$ $(\sqrt {{x^2} + 5 + x} ) = 0$ નો ઉકેલ મેળવો.
$x = 2$
$x = 3$
$x = 4$
$x = - 2$
સમીકરણ $log_7(2^x -1) + log_7(2^x -7) = 1$ ના ઉકેલોની સંખ્યા મેળવો.
${\log _{1/2}}({x^2} - 6x + 12) \ge - 2$ નું સમાધાન કરે તેવી $x$ ની વાસ્તવિક કિમતોનો ગણ મેળવો.
જો ${1 \over 2} \le {\log _{0.1}}x \le 2$ તો
જો ${\log _{10}}x = y,$ તો ${\log _{1000}}{x^2}= . . .$ .
$\sqrt {(\log _{0.5}^24)} = . . $. .