વક્ર $y = \ln(\cos x)$ માટે $x = \frac{3\pi}{4}$ આગળ સ્પર્શકનો ઢાળ કેટલો થાય?

  • A
    $1$
  • B
    $-1$
  • C
    $\ln \sqrt{2}$
  • D
    $\frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

$\frac{d}{dx} (\cos 4x^2)$ નું મૂલ્ય ....... થાય.

જો $xy = c^2$ હોય,જ્યાં $c$ અચળાંક છે,તો $\frac{dy}{dx}$ ની કિંમત કેટલી થાય?

ઘાતાંકીય વિધેય $y = 2 + ae^{-x}$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $a$ નું મૂલ્ય શું છે?

જો $F = \frac{2}{\sin \theta + \sqrt{3} \cos \theta}$ હોય,તો $F$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુઓ $1, 2$ અને $3$ પરના આલેખનો ઢાળ અનુક્રમે $m_1, m_2$ અને $m_3$ છે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo