ઘાતાંકીય વિધેય $y = 2 + ae^{-x}$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $a$ નું મૂલ્ય શું છે?

  • A
    $4$
  • B
    $2.71$
  • C
    $6$
  • D
    $0$

Explore More

Similar Questions

$\frac{1}{2}$ નું મૂલ્ય શું છે?

$\frac{d}{dx} \log(\log x) = $

જો $x^3+3xy+y^3=1$ હોય,તો સાચો વિકલ્પ/વિકલ્પો કયા છે:-
$(A) \left(\frac{dy}{dx}\right)_{(1,1)}=-1$
$(B) \left(\frac{dy}{dx}\right)_{(1,1)}=-2$
$(C) \left(\frac{dy}{dx}\right)_{(1,0)}=-1$
$(D) \left(\frac{dy}{dx}\right)_{(1,0)}=-3$

Difficult
View Solution

એક ચોરસની બાજુ $0.2\,cm/s$ ના દરે વધી રહી છે. સમયની સાપેક્ષમાં પરિમિતિમાં થતો વધારો $...........\,cm/s$ છે.

જો $\tan \theta = \frac{1}{\sqrt{5}}$ અને $\theta$ પ્રથમ ચરણમાં હોય,તો $\cos \theta$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo