આપેલ $A(1, 1)$ અને કોઈ રેખા $AB$ એ $x-$ અક્ષને બિંદુ $B$ આગળ છેદે છે જો $AC$ એ  $AB$ ને લંબ અને $y-$ અક્ષને બિંદુ $C$ માં સ્પર્શે તો $BC$ ના મધ્યબિંદુ $P$ નું બિંદુપથ સમીકરણ મેળવો 

  • A

    $x + y = 1$

  • B

    $x + y = 2$

  • C

    $x + y = 2xy$

  • D

    $2x + 2y = 1$

Similar Questions

અહી $A B C D$ એ ચતુષ્ફલક છે કે જેથી તેની બાજુઓ $AB , AC$ અને $AD$ પરસ્પર લંબ રહે છે. જો ત્રિકોણો $ABC , ACD$ અને $ADB$ ના ક્ષેત્રફળો અનુક્રમે $5,6$ અને $7$ છે. તો ત્રિકોણ $\triangle BCD$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં ) મેળવો.

  • [JEE MAIN 2025]

એક સુરેખા,$x-$અક્ષ અને $y-$અક્ષની ધન દિશાઓ પર અનુક્રમે અંત:ખંડો $OA =a$ અને $OB = b$ કાપે છે.જે ઉગમબિંદુ $O$ માંથી આ રેખા પરનો લંબ એ $y$ - અક્ષની ધન દિશા સાથે $\frac{\pi}{6}$ ખૂણો બનાવે તથા $\triangle OAB$ નું ક્ષેત્રફળ $\frac{98}{3} \sqrt{3}$ હોય,તો $a ^2- b ^2=.........$.

  • [JEE MAIN 2023]

ઊંગમબિંદુ અને બિંદુઓ કે જ્યાં રેખા $L_1$ એ $x$ અક્ષ અને $y$ અક્ષને છેદે કે જેથી કાટકોણ ત્રિકોણ $T$ બનાવે કે જેથી તેનું ક્ષેત્રફળ $8$ છે તથા રેખા $L_1$ એ રેખા $L_2$ : $4x -y = 3$, ને લંબ હોય તો ત્રિકોણ $T$ ની પરીમીતી મેળવો 

રેખાઓ $4y - 3x = 1, 4y - 3x - 3 = 0,$$ 3y - 4x + 1 = 0, 3y - 4x + 2 = 0$ દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ

ત્રણ રેખાઓ $x + 2y + 3 = 0 ; x + 2y - 7 = 0$ અને $2x - y - 4 = 0$ એ બે ચોરસની ત્રણ બાજુ દર્શાવે છે તો બંને ચોરસની ચોથી બાજુનું સમીકરણ મેળવો