જમીન પર ઉભેલા $(1 + \sqrt{3}) \text{ m}$ ઊંચાઈ ધરાવતા ટાવરનો પડછાયો જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $30^{\circ}$ હોય ત્યારે,જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $...^{\circ}$ હતો તેના કરતા $2 \text{ m}$ લાંબો માલૂમ પડે છે.

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $75$

Explore More

Similar Questions

$1 \ m$ ઊંચાઈના ટાવર પર એક ધ્વજ ઊભો છે. ટાવરના પાયાથી $2 \ m$ દૂર આવેલા એક બિંદુએ,ધ્વજ અને ટાવર સમાન ખૂણા બનાવે છે. ધ્વજની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

$20 \ m$ લાંબુ એક ઝાડ પવનને કારણે એવી રીતે તૂટી જાય છે કે તેની ટોચ જમીન સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે. જે ઊંચાઈએથી ઝાડ તૂટ્યું છે તે જમીનથી કેટલી ઊંચાઈએ છે?

જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $30^{\circ}$ થી બદલાઈને $60^{\circ}$ થાય છે,ત્યારે ટાવરનો પડછાયો $60 \ m$ જેટલો ટૂંકો થાય છે. જમીનથી ટાવરની ઊંચાઈ આશરે કેટલા $m$ હશે?

$ABCD$ એક લંબચોરસ ખેતર છે. ખૂણા $A$ પર $12\,m$ ઊંચાઈનો એક ઊભો લેમ્પ પોસ્ટ આવેલો છે. જો તેના ટોચનો $B$ થી ઉત્સેધકોણ $60^\circ$ અને $C$ થી $45^\circ$ હોય,તો ખેતરનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

$ABC$ ત્રિકોણાકાર બગીચામાં એક થાંભલો શિરોલંબ ઉભો છે. જો બગીચાના દરેક ખૂણેથી થાંભલાની ટોચનો ઉત્સેધકોણ સમાન હોય,તો $\Delta ABC$ માં,થાંભલાનો પાયો ક્યાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo