સમીકરણ $x|x-1|+|x+2|+a=0$ ને બરાબર એક જ વાસ્તવિક બીજ હોય, તેવા તમામ $a \in R$ નો ગણ $........$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $(-6,-3)$

  • B

    $(-\infty, \infty)$

  • C

    $(-6, \infty)$

  • D

    $(-\infty,-3)$

Similar Questions

જો $\mathrm{a}=\max _{x \in R}\left\{8^{2 \sin 3 x} \cdot 4^{4 \cos 3 x}\right\}$ અને $\beta=\min _{x \in R}\left\{8^{2 \sin 3 x} \cdot 4^{4 \cos 3 x}\right\}$ આપેલ છે અને જો દ્રીઘાત સમીકરણ $8 x^{2}+b x+c=0$ ના બીજો $\alpha^{1 / 5}$ અને $\beta^{1 / 5}$, હોય તો  $c-b$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

સમીકરણ $|x||x+2|-5|x+1|-1=0$ નાં ભિન્ન વાસ્તવિક બીજ ની સંખ્યા ............ છે. 

  • [JEE MAIN 2024]

ધારો કે  $\mathrm{S}=\left\{x \in R:(\sqrt{3}+\sqrt{2})^x+(\sqrt{3}-\sqrt{2})^x=10\right\}$. તો $\mathrm{S}$ માં સભ્યો ની સંખ્યા ____________ છે. 

  • [JEE MAIN 2024]

જો $x$ એ વાસ્તવિક હોય તો વિધેેય $\frac{{(x - a)(x - b)}}{{(x - c)}}$ એ બધીજ વાસ્તવિક કિંમતો ધારણ કરી શકે છે જે  . . . શરત આપવમાં આવે .

  • [IIT 1984]

જો $\alpha $ અને $\beta $ એ સમીકરણ $5{x^2} - 3x - 1 = 0$ ના ઉકેલો હોય તો $\left[ {\left( {\alpha  + \beta } \right)x - \left( {\frac{{{\alpha ^2} + {\beta ^2}}}{2}} \right){x^2} + \left( {\frac{{{\alpha ^3} + {\beta ^3}}}{3}} \right){x^3} -......} \right]$ ની કિમત મેળવો