દ્રીઘાત સમીકરણ $3 x ^2- px + q =0$ ના બીજ એ સમાંતર શ્રેણી કે જેનો સામાન્ય તફાવત $\frac{3}{2}$ છે તેના  $10^{\text {th }}$ અને $11^{\text {th }}$ ના પદો છે. જો સમાંતર શ્રેણીઅન પ્રથમ $11$ પદોનો સરવાળો $88$ હોય તો $q-2 p$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]
  • A
    $474$
  • B
    $426$
  • C
    $423$
  • D
    $478$

Similar Questions

$1.3.5, 3.5.7, 5.7.9, ...... $ શ્રેણીના પ્રથમ $n$ પદોનો સમાંતર મધ્યક કેટલો થાય ?

જો $x, y, z$ સમાંતર શ્રેણીમાં હોય અને $tan^{-1}x, tan^{-1}y$ અને $tan^{-1}z$ પણ સમાંતર શ્રેણીમાં હોય, તો......

જો  $a_1 , a_2, a_3, .... , a_n$ એ સમાંતર શ્રેણીમાં હોય અને જો $a_3 + a_7 + a_{11} + a_{15} = 72$ ,તો પ્રથમ  $17$ પદનો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2016]

જેને $4$ વડે ભાગતાં શેષ $1$ વધે તેવી બે આંકડાની સંખ્યાઓનો સરવાળો શોધો. 

$8$ અને $26$ વચ્ચે $5$ સંખ્યાઓ ઉમેરો  કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને.