$1.3.5, 3.5.7, 5.7.9, ...... $ શ્રેણીના પ્રથમ $n$ પદોનો સમાંતર મધ્યક કેટલો થાય ?
$3n^3 + 6n^2 + 7n - 1$
$n^3 + 8n^2 + 7n - 1$
$2n^3 + 8n^2 - 7n - 2$
$2n^3 + 8n^2 + 7n - 2$
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_{n}=2^{n}$
એક માણસ વાર્ષિક $5\%$ ના સાદા વ્યાજે બેંકમાં $Rs.$ $10,000$ જમા કરાવે છે, તો તેણે જમા કરાવેલ રકમથી $15$ માં વર્ષમાં જમા રકમ અને $20$ વર્ષ પછીની કુલ રકમ શોધો.
જો સમાંતર શ્રેણીનાં $p^{\text {th }}, q^{\text {th }}$ અને $r^{\text {th }}$ માં પદો અનુક્રમે $a, b, c$ હોય તો બતાવો કે, $(q-r) a+(r-p) b+(p-q) c=0$
એક સમાંતર શ્રેણીનાં $n$ પદોનો સરવાળો $3 n^{2}+5 n$ અને $m$ મું પદ $164$ છે, તો $m$ નું મૂલ્ય શોધો.
આપેલ શ્રેણીનાં પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો : $a_{1}=-1, a_{n}=\frac{a_{n-1}}{n},$ માટે $n\, \geq\, 2$