એક બંધ નળી સાથે જોંડેલ દબાણ-મીટરમાં $4.5 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2$ નું અવલોકન મળે છે. વાલ્વ ચાલુ કરતાં, પાણી વહેવાનું ચાલુ થાય છે અને દબાણ-મીટરમાં અવલોકન ઘટીને $2.0 \times 10^4 \mathrm{~N} / \mathrm{m}^2$ થાય છે. પાણીનો વેગ $\sqrt{\mathrm{V}} \mathrm{m} / \mathrm{s}$ માલૂમ પડે છે. $\mathrm{V}$ નું મૂલ્ય છે.
$50$
$40$
$45$
$75$
પારો, કાચની સપાટીને ભીંજવતો નથી. કારણ આપો.
જો પાઈપમાંથી વહન પામતા પાણીની ઝડપ $2 \,m / s$ હોય તો તેની એકમ કદ દીઠ ગતિ ઊર્જા ......... $J/m^3$
સ્પિન કરીને ફેંકેલા બોલનો ગતિમાર્ગ વક્ર કેમ બને છે ? તે બર્નુલીના સિદ્ધાંત પરથી સમજાવો.
બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5 N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5 N/m^2 $ હોય,તો પાણીનો વેગ ........ $m/s$ થાય.
પ્રવાહીના વહન માટે બર્નુલીના નિયમનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય છે.