પક્રિયા $2 NO + Br _2 \rightarrow 2 NOBr$

નીચે આપેલ પ્રક્કિયાવિધી દ્વારા થઈ રહી છે.

$NO + Br _2 \Leftrightarrow NOBr _2 \text { (fast) }$

$NOBr _2+ NO \rightarrow 2 NOBr$(ધીમી)

પ્રક્રિયાનો સમગ્ર ક્રમ $........$

  • [JEE MAIN 2023]
  • A

    $4$

  • B

    $3$

  • C

    $5$

  • D

    $6$

Similar Questions

સામાન્ય પ્રક્રિયા $A \to B$, માટે સાંદ્રતા $A$ વિરૂદ્ધ સમયનો આલેખ નીચે આપ્યો છે. આ આલેખના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

$(i)$ આ પ્રક્રિયાનો ક્રમ કયો છે ?

$(ii)$ આ વક્રનો ઢાળ શું છે ?

$(iii)$ વેગ અચળાંકનો એકમ શું છે ?

$A + B \rightarrow$  નિપજો પ્રક્રિયા માટે $A$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર ચાર ગણી વધશે, પણ પરંતુ $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર અસર કરતું નથી. તો દર સમીકરણ ......

$Pt$ની સપાટી પર $NH _{3}$નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો વેગ અચળાંકનું મૂલ્ય $2 \times 10^{-4}\,mole $ $liter^{-1}\, sec ^{-1}$ છે. $N _{2}$ અને $H _{2}$ના વેગ અનુક્રમે છે?

  • [AIIMS 2019]

પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ

$(a)$ વેગ $=k[ A ]^{1 / 2}[ B ]^{3 / 2}$

$(b)$ વેગ $=k[ A ]^{3 / 2}[ B ]^{-1}$

છે તે પ્રક્રિયાના એકંદર ક્રમ ગણો. 

પ્રકિયા $2X + Y \to X_2Y$ નીચેની ક્રિયાવિધિને અનુસરે છે.

$2X \rightleftharpoons {X_2}$ 

${X_2} + Y \to {X_2}Y\,\left( {slow} \right)$ 

તો પ્રક્રિયાકમ જણાવો.