પ્રકિયા $2X + Y \to X_2Y$ નીચેની ક્રિયાવિધિને અનુસરે છે.

$2X \rightleftharpoons {X_2}$ 

${X_2} + Y \to {X_2}Y\,\left( {slow} \right)$ 

તો પ્રક્રિયાકમ જણાવો.

  • A

    $2$

  • B

    $3$

  • C

    $0$

  • D

    $1.5$

Similar Questions

પ્રકિયા માટે 

$2{N_2}{O_5}\, \to \,4N{O_2}\, + \,{O_2}$

પ્રકિયા નો દર શું હશે ?

  • [AIIMS 2006]

નીચેની  પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :

$2 N _{2} O _{5} \rightarrow 4 NO _{2}( g )+ O _{2}$

$C _{4} H _{9} Cl + OH ^{-} \rightarrow C _{4} H _{9} OH + Cl ^{-}$

પ્રક્રિયા માટેનો દર અચળાંક $10.8 × 10^{-5 }$ મોલ $L^{-1 } S^{-1 } $ છે. તો પ્રક્રિયા ....... થાય.

પ્રક્રિયા $4KClO \to 3KClO_4, + KCl$ માટે $-d[KClO_3]/dt =K_1 [KClO_3]^4$   $d[KClO_4]/dt = K_2[KClO_3]^4$ તથા $d[KCl]/dt =K_3[KClO_3]^4$ હોય, તો .........

પ્રક્રિયા $A \to$ નીપજો માટે $log\,t_{1/2}$, વિરુદ્ધ $log\,a_0$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $a_0,$, વડે દર્શાવવામાં આવે તો પ્રક્રિયાની ક્રમ જણાવો. 

  • [AIEEE 2012]