પ્રક્રિયા $2FeC{l_3} + SnC{l_2} \to 2FeC{l_2} + SnC{l_4}$ શેનું ઉદાહરણ છે?

  • [AIPMT 1996]
  • A

    પ્રથમ ક્રમની પ્રક્રિયા

  • B

    દ્વિતીય ક્રમની પ્રક્રિયા

  • C

    તૃતીય ક્રમની પ્રક્રિયા

  • D

    આપેલ પૈકી એક પણ નહીં

Similar Questions

જ્યારે તાપમાન વધીને $300\,K$ થી $310 \,K$ થાય ત્યારે પ્રક્રિયાનો દર $2.3 $ ગણુ વધે છે. જો $300 \,K$ એ દર અચળાંક $x$ હોય તો $310 \,K$ એ દર અચળાંક....... જેટલું થાય છે.

ડાયમિથાઇલ ઇથરનું વિઘટન $CH _{4}, H _{2}$ અને $CO$ માંની બનાવટમાં પરિણમે છે અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય છે.

વેગ $=k\left[ CH _{3} OCH _{3}\right]^{3 / 2}$

પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી (કરી) શકાય છે જેથી વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય.

વેગ $=k\left(p_{ CH _{3} OCH _{3}}\right)^{3 / 2}$

જો દબાણ $bar$ અને સમય મિનિટમાં માપવામાં આવે, તો વેગ અને વેગ અચળાંકના એકમો શું હશે ?

પાણી પર થતી પ્રક્રિયા માટે, પ્રક્રિયાનો ક્રમ કયો છે

${{H}_{2}}+C{{l}_{2}}\xrightarrow{\text{Sunlight}}2HCl$

  • [AIIMS 2002]

$A + B \rightarrow $  નિપજ પ્રક્રિયા માટેનો દર નિયમ દર $= K[A]^1[B]^2$ છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ $k\left[ A \right]\left[ B \right]$  રજૂઆત દ્વારા આપવામાં આવે છે.$A + B \to$ Product  $A$ નું મૂલ્ય $0.1$ મોલ અચળ રાખીને $B$ નું મૂલ્ય $0.1$ મોલથી વધારી $0.3$ મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ? 

  • [JEE MAIN 2016]