$A + B \rightarrow $  નિપજ પ્રક્રિયા માટેનો દર નિયમ દર $= K[A]^1[B]^2$ છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A

    જો $[B]$ એ અચળ રહે જ્યારે $[A] $ બમણો થાય પ્રક્રિયા બે  ગણી ઝડપી થાય છે.

  • B

    જો $ [A] $ એ અચળ રહે જ્યારે  $[B] $ ઘટીને એક ચતુર્થ ભાગ થાય તો દર અડધો થશે.

  • C

    જો $ [A]$ અને $[B]$ બંને બમણું થાય, પ્રક્રિયા $8$ ગણી ઝડપી થાય છે.

  • D

    આ તૃતીય ક્રમની પ્રક્રિયા છે.

Similar Questions

$A + 2B\rightarrow $ નિપજ $ (P)$  પ્રક્રિયાનો દર નિયમ $\frac{{d[P]}}{{dt}}\,\, = \,\,K{[A]^2}[B]$ છે. જો મોટા પ્રમાણમાં $ [A]$  લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?

પ્રક્રિયાનો વેગ અચળાંક ................ પર આધાર રાખે છે.

નીચેનામાંથી ક્યુ વિધાન ખોટુ છે ?

પ્રક્રિયા $A+ B \rightarrow$ નીપજો, માટે $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે. અને બંને પ્રક્રિયકો $(A$ અને $E)$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર $8$ ના ગુણાંકથી વધે છે. આ પ્રક્રિયા માટે વેગ નિયમ ............. થશે.

  • [AIPMT 2012]

શાથી આણ્વીયતા ફક્ત પ્રાથમિક પ્રક્રિયા માટે હોય છે અને પ્રક્રિયા ક્રમ તે પ્રાથમિક તેમજ જટિલ પ્રક્રિયા માટે પણ લાગુ પડે છે ?