આવર્ત દશાંશ $0.125125 \ldots$ માટેની સંમેય સંખ્યા કઈ છે?

  • A
    $\frac{63}{487}$
  • B
    $\frac{119}{993}$
  • C
    $\frac{125}{999}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $a^{2}+b^{2}+c^{2}=ab+bc+ac$ હોય,તો $\frac{a+c}{b}$ ની કિંમત શું થાય?

$(3+\sqrt{8})+\frac{1}{3-\sqrt{8}}-(6+4 \sqrt{2})$ ની કિંમત શોધો.

Difficult
View Solution

$\frac{(0.87)^{3}+(0.13)^{3}}{(0.87)^{2}+(0.13)^{2}-(0.87) \times(0.13)}$ ની કિંમત શોધો.

વેચાણ કરતી વખતે,એક વેપારી છાપેલી કિંમત પર $40 \%$ વળતર આપે છે અને તેને $30 \%$ નુકસાન થાય છે. જો તે છાપેલી કિંમતે વેચવામાં આવે,તો નફાની ટકાવારી કેટલી થશે?

Difficult
View Solution

જો કોઈ સંખ્યાના $\frac{4}{5}$ ભાગ અને $\frac{3}{4}$ ભાગ વચ્ચેનો તફાવત $4$ હોય,તો તે સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo