જો કોઈ સંખ્યાના $\frac{4}{5}$ ભાગ અને $\frac{3}{4}$ ભાગ વચ્ચેનો તફાવત $4$ હોય,તો તે સંખ્યા કઈ છે?

  • A
    $60$
  • B
    $100$
  • C
    $80$
  • D
    $40$

Explore More

Similar Questions

$1 + 1 + \frac{1}{4 \times 3} + \frac{1}{4 \times 3^{2}} + \frac{1}{4 \times 3^{3}}$ ની કિંમત દશાંશના ચાર સ્થાન સુધી શોધો.

$\frac{1}{1 \times 2} + \frac{1}{2 \times 3} + \frac{1}{3 \times 4} + \ldots + \frac{1}{9 \times 10}$ ની કિંમત શોધો.

નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ શું આવવું જોઈએ?
$(674.87 + 59.98) \div 35.02 = ?$

$\frac{1.073 \times 1.073 - 0.927 \times 0.927}{1.073 - 0.927} + \frac{(3^4)^4 \times 9^6}{(27)^7 \times 3^9}$ ની કિંમત શોધો.

શ્રેણી $\frac{1}{5 \times 6} + \frac{1}{6 \times 7} + \frac{1}{7 \times 8} + \cdots$ ના પ્રથમ $20$ પદોનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo