પ્રક્રિયા $2A + B \to C$ માટે વેગ $ = k[A][B]$ હોય, તો આ પ્રક્રિયાના સંદર્ભમાં ક્યુ વિધાન સાયુ છે ?

  • [AIEEE 2004]
  • A

    $C$ ના ઉત્પાદનનો દર $ A$ ના દૂર થવાના દર કરતા અડધો છે

  • B

    ${t_{1/2}}$ અચળ છે.

  • C

    $k $ નો એકમ સેકન્ડ$^{ - 1}$ જ હોય

  • D

    $k$ નું મૂલ્ય $A $ અને $B$ ની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે

Similar Questions

$A + B \rightarrow$  નિપજો પ્રક્રિયા માટે $A$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર ચાર ગણી વધશે, પણ પરંતુ $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર અસર કરતું નથી. તો દર સમીકરણ ......

પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$  તો દર સમીકરણ દર $= k[NO]^2[Cl_2]$ વડે આપવામાં આવે છે. તો વેગ અચળાંકની કિંમત ..... વડે વધી શકે.

  • [AIPMT 2010]

$2 A+B \rightarrow C+D$ પ્રક્રિયાના ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યાં છે :

પ્રયોગ   $[ A ] / mol L ^{-1}$ $[ B ] / mol L ^{-1}$ $D$ ની બનાવટનો પ્રારંભિક વેગ $/ mol \,L ^{-1} \,min ^{-1}$
$I$ $0.1$ $0.1$ $6.0 \times 10^{-3}$
$II$ $0.3$ $0.2$ $7.2 \times 10^{-2}$
$III$ $0.3$ $0.4$ $2.88 \times 10^{-1}$
$IV$ $0.4$ $0.1$ $2.40 \times 10^{-2}$

પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો.

પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટેની વેગનિયામ નીચે મુજબ છે. વેગ $= K[A]^n[B]^m $ જો $A$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તથા $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવા વેગ એ મૂળવેગ વચ્ચેનો ગુણોત્તર કેટલો થશે ?

રાસાયણિક પ્રક્રિયા $2A + 2B + C \rightarrow$ નિપજ માટે સમીકરણને અનુસરતા : $r \propto [A] [B]^2$ પ્રક્રિયાનો ક્રમ......