રાસાયણિક પ્રક્રિયા $2A + 2B + C \rightarrow$ નિપજ માટે સમીકરણને અનુસરતા : $r \propto [A] [B]^2$ પ્રક્રિયાનો ક્રમ......

  • A

    $0$

  • B

    $1$

  • C

    $2$

  • D

    $3$

Similar Questions

$A + B \rightarrow $  નિપજ પ્રક્રિયા માટેનો દર નિયમ દર $= K[A]^1[B]^2$ છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પ્રક્રિયા $2A + B \to {A_2}B$માં , જો $A$ની સાંદ્રતા બમણી અને $B$ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પછી પ્રક્રિયાનો વેગ શું થશે?

  • [AIPMT 2000]

  પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow  2NOCl$ માટે વેગ $= K[NO]_2[Cl_2]$ માટે પ્રક્રિયાનો વેગ અચળાંક કેવી રીતે વધારી શકાય ?

નીચેની પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ આપો :

$1.$ $\frac {1}{2}$ ક્રમ

$2.$ $\frac {3}{2}$ ક્રમ

વેગ અચળાંક પર તાપમાનની શું અસર થશે ?