પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટેની વેગનિયામ નીચે મુજબ છે. વેગ $= K[A]^n[B]^m $ જો $A$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તથા $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવા વેગ એ મૂળવેગ વચ્ચેનો ગુણોત્તર કેટલો થશે ?
${2^{\frac{1}{{m + n}}}}$
$m + n$
$2^{n - m}$
$n - m$
જો પ્રક્રિયાનો $t_{1/2} = 69.3$ સેકન્ડ છે અને દર અચળાંક $10^{-2}$ પ્રતિ સેકન્ડ છે તો પ્રક્રિયા ક્રમ.......
પ્રક્રિયા${H_{2\left( g \right)}} + {I_{2\left( g \right)}} \to 2H{I_{\left( g \right)}}$ માટેની શક્ય ક્રિયાવિધિ નીચે મુજબ છે.
${I_2}\,\underset{{{K_{ - 1}}}}{\overset{{{K_1}}}{\longleftrightarrow}}\,2I\,$ (fast step)
$2I + {H_2}\xrightarrow{{{K_2}}}2HI$ (slow step)
તો પ્રક્રિયાનો વેગનિયમ જણાવો.
જટિલ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ ઉદાહરણો સહિત સમજાવો.
સામાન્ય પ્રક્યિા લખી તેનો વિકલન વેગ સમીકરણ અને વેગ નિયમન લખો.
અનુમાનિત પ્રક્રિયા $X_2 + Y_2 \rightarrow 2XY,$ ની ક્રિયાવિધિ નીચે આપેલી છે.
$(i)\,\, X_2 \rightarrow X + X$ $($ઝડપી$)$
$(ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y$ $($ધીમી$)$
$(iii)\,\,X+ Y \rightarrow XY$ $($ઝડપી$)$
તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.