પ્રક્રિયા $2{N_2}{O_5} \to 4N{O_2}$ $ + {O_2}$ નો વેગ અચળાંક $3 \times {10^{ - 5}}{\sec ^{ - 1}}$ છે. જો પ્રક્રિયાનો વેગ $2.40 \times {10^{ - 5}}\,mol\,\,litr{e^{{\rm{ - 1}}}}{\sec ^{ - 1}}$ હોય, તો ${N_2}{O_5}$ ની સાંદ્રતા ( $mol\,L^{-1}$ માં ) .............. થશે.
$1.4$
$1.2$
$0.04$
$0.8$
પ્રક્રિયા $2A + B \rightarrow$ products માટે ફક્ત $B$ ની સાંદ્રતા બમણી કરતા અર્ધઆયુષ્ય સમય બદલાતો નથી અને ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરતા વેગ બે ગણો થાય છે. તો પ્રક્રિયા વેગ અચળાંકનો એકમ ..... થશે.
બે જુદા જુદા પ્રક્રિયકોને સમાવતી પ્રક્રિયા ક્યારેય ....... ન હોઇ શકે.
$A + B \rightarrow $ નિપજ પ્રક્રિયા માટેનો દર નિયમ દર $= K[A]^1[B]^2$ છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટેની વેગનિયામ નીચે મુજબ છે. વેગ $= K[A]^n[B]^m $ જો $A$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તથા $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવા વેગ એ મૂળવેગ વચ્ચેનો ગુણોત્તર કેટલો થશે ?
જો $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયક $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયાનો વેગ $4$ ના ગુણકથી ઘટે છે. તો પ્રક્રિયક $B$ ના સંદર્ભમાં આ પ્રક્રિયાનો ક્રમ ............ થશે.