જો $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયક $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયાનો વેગ $4$ ના ગુણકથી ઘટે છે. તો પ્રક્રિયક $B$ ના સંદર્ભમાં આ પ્રક્રિયાનો ક્રમ ............ થશે.
$-1$
$-2$
$1$
$2$
પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :
$CHCl _{3}+ Cl _{2} \rightarrow CCl _{4}+ HCl$
$CH _{3} COOC _{2} H _{5}+ H _{2} O \rightarrow CH _{3} COOH + C_2H_5OH$
વાતાવરણના ઉપરના સ્તરમાં ઓઝોન વિઘટન નાઇટ્રિક ઓક્સાઇડ દ્વારા ઉદ્દીપિત થાય છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે મુજબ છે.
$2NO \rightleftharpoons {N_2}O + \left[ O \right]$
${O_3} + \left[ O \right] \to 2{O_2}\,(slow)$
તો પ્રકિયાનો કમ જણાવો.
નીચે પૈકી ક્યો દર-નિયમ માટે પ્રક્રિયાનો સંપૂર્ણ ક્રમ $0.5$ છે.જેમાં $x$, $y$ અને $z$ પદાર્થ ભાગ લેય છે.
પ્રકિયા માટે
$2{N_2}{O_5}\, \to \,4N{O_2}\, + \,{O_2}$
પ્રકિયા નો દર શું હશે ?
$A + B\rightarrow C$ કાલ્પનીકે પ્રક્રિયા માટે ત્રણ જુદાંજુદાં પ્રયોગોમાં નીચેની માહિતી આપેલી છે.
$1$. $[A]$ $0.01$, $[B]$ $0.01 -$ પ્રક્રિયાનો દર $1.0 \times 10^{-4}$.
$2$. $[A]$ $0.01$, $[B]$ $0.03 - $ પ્રક્રિયાનો દર $9.0 \times 10^{-4}$.
$3$. $[A]$ $0.03$, $[B]$ $0.03 -$ પ્રક્રિયાનો દર $2.70\times 10^{-3}$ તો દર નિયમ સૂચવે કે...