$100$ અવલોકનોના સમાંતર મધ્યની અવ્યવસ્થિત ત્રુટિ (random error) $x$ હોય તો $400$ અવલોકનોના સમાંતર મધ્યની અવ્યવસ્થિત ત્રુટિ (random error) કેટલી થાય?

  • A

    $4x$

  • B

    $\frac{1}{4}x$

  • C

    $2x$

  • D

    $\frac{1}{2}x$

Similar Questions

જો વર્તૂળના માપેલા વ્યાસમાં  $4\% $ જેટલી ત્રુટિ હોય તો વર્તૂળના પરિઘમાં ત્રુટિ ........... $\%$ હશે .

ત્રુટિઓ માટે સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામમાં મળતી ત્રુટિ અંગેનો નિયમ લખો.

અવરોધ $R =\frac{ V }{ I },$ જ્યાં $V =(50 \pm 2) \;V$ અને $I=(20 \pm 0.2)\;A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x \%$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?

  • [JEE MAIN 2021]

લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે  $(5.7 \pm 0.1) cm $ અને  $(3.4 \pm 0.2) cm$  છે. ત્રુટિ મર્યાદામાં લંબચોરસનું ક્ષેત્રફળ ...મળે.

એક વિદ્યાર્થી સાદા લોલકના $100$ આવર્ત (દોલન) માટેનો સમય ચાર વખત માપે છે અને તે $90\;s$ ,$91\;s $,$95\;s$ અને $92\;s$ છે. જો ઘડિયાળની લઘુતમ માપશકિત $1\;s$ હોય, તો તેણે સરેરાશ સમય કેટલો લખવો જોઇએ?

  • [JEE MAIN 2016]