એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35$ મી છે. મેદાનની અંદરની બાજુએ $3.5$ મી પહોળો રસ્તો છે. બે ત્રિજ્યા વચ્ચેના ખૂણાનું માપ $72$ હોય તેવી તે મેદાનની બે ત્રિજ્યાઓની વચ્ચેના ભાગમાં ? રસ્તાનું સમારકામ કરવાનું છે. એક મી$^2$ના ₹ $80$ ના દરે સમારકામનો ખર્ચ શોધો. (₹ માં)
$15021$
$12045$
$11704$
$11632$
$\odot( O , 6)$ માં $\widehat{ ABC }$ એ લઘુચાપ છે અને $m \angle AOC =60 $ હોય તો લઘુચાપ $\widehat{ ABC } $ ની લંબાઈ મેળવો.
વર્તુળની ત્રિજ્યા $21\,cm ,$ છે અને લઘુવૃતાંશની પરીમીતી $64\,cm $ છે. તો આ વૃતાંશની લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots . . cm$ છે.
વર્તુળના ક્ષેત્રફળની અંકીય કિંમત તેના પરિઘની અંકીય કિંમત કરતાં વધુ છે. આ વિધાન સાચું છે ? શા માટે ?
વર્તુળની ત્રિજ્યા $14 \,cm $ છે અને લઘુચાપ $\widehat{ ACB }$ ને સંગત લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $77 \,cm ^{2}$ છે. તો લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $\ldots \ldots \ldots \ldots$ મેળવો.
$6.3$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક ચાપ કેન્દ્ર આગળ $150$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ તથા તેનાથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.