$\odot( O , 6)$ માં $\widehat{ ABC }$ એ લઘુચાપ છે અને $m \angle AOC =60 $ હોય તો લઘુચાપ $\widehat{ ABC } $ ની લંબાઈ મેળવો.

  • A

    $8 \pi$

  • B

    $9 \pi$

  • C

    $5 \pi$

  • D

    $10 \pi$

Similar Questions

$r$ ત્રિજ્યાવાળા વર્તુળમાં $l$ લંબાઈની ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $=$ ........

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $63$ મી છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ $50$ પ્રતિ મી લેખે કેટલો થશે? આ મેદાનને સમથળ કરવાનો ખર્ચ ₹ $40$ પ્રતિ મી$^2$ લેખે કેટલો થશે ?

એક વર્તુળનો પરિઘ $251.2$ સેમી છે. તેનો વ્યાસ શોધો. $(\pi=3.14)$ (સેમી માં)

અર્ધવર્તુળની સંપૂર્ણ પરીમીતી  $3.60\,m $ છે તો તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots . . cm $ થાય.

વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો કે જેની ત્રિજ્યાઓ $8\,cm$ અને $12 \,cm$ છે.