ખોટું વિધાન શોધો : ગુરુત્વ પ્રવેગ $'g' $ ઘટે જો
પૃથ્વીની સપાટી થી કેન્દ્ર તરફ જતાં
પૃથ્વીની સપાટી થી ઉપર તરફ જતાં
વિષુવવૃતથી ધ્રુવ તરફ જતાં
પૃથ્વીની કોણીય વેગ વધારતા
પૃથ્વીની સપાટીથી $h =\frac{ R }{2}( R =$ પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g _{1}$ છે. ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ફરીથી પૃથ્વીની સપાટીથી $d$ ઊંડાઈ પર $g _{1}$ થાય છે. તો $\left(\frac{ d }{ R }\right)$ નો ગુણોત્તર કેટલો થશે?
એક સ્પ્રિંગ બેલેન્સ દરિયાની સપાટી પર આખેલું છે. હવે જો હવે તેને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર લઈ જવામાં આવે તો સ્પ્રિંગ બેલેન્સ નું વજન...
પૃથ્વીની ત્રિજયા $6400\, km$ અને ગુરુત્વપ્રવેગ $g = 10\,m/{\sec ^2}$ હોય,તો $5\, kg$ ના પદાર્થને વિષુવવૃત્ત પાસે વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી કરવી જોઈએ?
પૃથવીને પોતાની ધરી પર કેટલા કોણીય વેગ થી ભ્રમણ કરવી જોવે કે જેથી વિષુવવૃત પર વજન અત્યારના વજન કરતાં $3/5 $ ગણું થાય? . (પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$)
જો પૃથ્વીની કોણીય ઝડપ બમણી થાય જાય તો '$g$' નું ધ્રુવ પાસેનું મૂલ્ય