સમુદ્રમાં જૈવભારનો પિરામિડ સામાન્ય રીતે ઉલટો હોય છે કારણ કે...

  • A
    દ્વિતીય ઉપભોગીઓનો જૈવભાર પ્રાથમિક ઉત્પાદકો કરતા ઓછો હોય છે
  • B
    પ્રાથમિક ઉત્પાદકોનો જૈવભાર દ્વિતીય ઉપભોગીઓ કરતા વધારે હોય છે
  • C
    ચોથા પોષક સ્તરનો જૈવભાર પ્રથમ અને ત્રીજા પોષક સ્તર કરતા ઓછો હોય છે
  • D
    દ્વિતીય ઉપભોગીઓનો જૈવભાર પ્રાથમિક ઉત્પાદકો કરતા વધારે હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રકારના પિરામિડ નિવસનતંત્રની ઊર્જાના પ્રવાહ અથવા કાર્યક્ષમતાનું નિરૂપણ કરે છે?

પરિસ્થિતિકીય પિરામિડના ત્રણ પ્રકારો કયા છે? નિવસનતંત્રમાં બંધારણ, કાર્ય અને ઉર્જાના સંદર્ભમાં દરેક પિરામિડ દ્વારા કઈ માહિતી આપવામાં આવે છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - આહાર શૃંખલા જેટલી નાની, તેટલી દરેક પોષક સ્તરે ઉપલબ્ધ ઊર્જા વધુ હોય છે.
વિધાન $II$ - ઊર્જાનો પિરામિડ ક્યારેક ઉલટો પણ હોઈ શકે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

નીચેનામાંથી કઈ આહાર શૃંખલા સંખ્યાનો ત્રાકાકાર (spindle-shaped) પિરામિડ દર્શાવે છે?

જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo