એક કણની સ્થિતિ ઊર્જા $U=\frac{A \sqrt{x}}{x^2+B}$, ઉદગમબિંદુુથી $x$ અંતરે બદલાય છે , જ્યાં $A$ અને B પારિમાણિક અચળાંકો છે, તો $A B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$\left[ ML ^{11/2} T ^{-2}\right]$
$\left[ ML ^{7 / 2} T ^{-2}\right]$
$\left[M^2 L^{9 / 2} T^{-2}\right]$
$\left[ ML ^{13 / 2} T ^{-3}\right]$
મુક્તપતન કરતાં પદાર્થનો વેગ ${g^p}{h^q}$ મુજબ બદલાય છે. જ્યાં $g$ ગુરુત્વપ્રવેગ અને $h$ ઊંચાઈ છે. તો $p$ અને $q$ ના મૂલ્યો કેટલા હશે?
${S_t} = u + \frac{1}{2}a(2t - 1)$ સમીકરણમાં બધી સંજ્ઞા પોતાની મૂળભૂત રાશિ દર્શાવે છે. આપેલ સમીકરણ .....
જો બળ $({F})$, લંબાઈ $({L})$ અને સમય $({T})$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે છે. તો ધનતાનું પરિમાણ શું થાય?