બે દ્રઢ તક્તિઓના સમતલ એકબીજાને લંબ છે. તેઓ તેમની ધરી પર ભ્રમણ કરી રહી છે. જો તેમની કોણીય ઝડપ અનુક્રમે $3 \, rad/s$ અને $4 \, rad/s$ હોય,તો તંત્રની પરિણામી કોણીય ઝડપ ........ $rad/s$ થશે.

  • A
    $1$
  • B
    $7$
  • C
    $5$
  • D
    $\sqrt{12}$

Explore More

Similar Questions

$\vec{A} + \vec{B}$ નું પરિણામી સદિશ $\vec{R}_1$ છે. સદિશ $\vec{B}$ ને ઉલટાવતા,પરિણામી સદિશ $\vec{R}_2$ બને છે. $R_1^2 + R_2^2$ નું મૂલ્ય શું છે?

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નું પરિણામી સદિશ $\vec{C}$ છે. જો $\vec{B}$ નું મૂલ્ય બમણું કરવામાં આવે,તો નવો પરિણામી સદિશ $\vec{A}$ ને લંબ બને છે. તો $\vec{C}$ નું મૂલ્ય કેટલું હશે?

એક સ્ટેશનથી બીજા સ્ટેશન તરફ મુસાફરી કરતી વખતે,એક કાર $75 \, km$ ઉત્તર,$60 \, km$ ઉત્તર-પૂર્વ અને $20 \, km$ પૂર્વ દિશામાં મુસાફરી કરે છે. બે સ્ટેશનો વચ્ચેનું લઘુત્તમ અંતર ....... $km$ છે.

જો સમાન મૂલ્યના બે બળો એક પદાર્થ પર એકસાથે પૂર્વ અને ઉત્તર દિશામાં લાગતા હોય,તો:

પરિણામી સદિશ $\vec{P} = 2\hat{i} + 7\hat{j} - 10\hat{k}$ અને $\vec{Q} = \hat{i} + 2\hat{j} + 3\hat{k}$ માં કયો સદિશ ઉમેરવાથી $X$-અક્ષની દિશામાં એકમ સદિશ મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo