સુરેખ સમીકરણ સંહતિ  $3 x-2 y+z=b$ ; $5 x-8 y+9 z=3$  ; $2 x+y+a z=-1$ ને એક પણ ઉકેલ ન મળે તો,તે માટેની ક્રમયુક્ત જોડ $(a,b)$એ$\dots\dots\dots$ છે. 

  • [JEE MAIN 2022]
  • A

    $\left(3, \frac{1}{3}\right)$

  • B

    $\left(-3, \frac{1}{3}\right)$

  • C

    $\left(-3,-\frac{1}{3}\right)$

  • D

    $\left(3,-\frac{1}{3}\right)$

Similar Questions

જો સમીકરણો $x +y + z = 6$ ; $x + 2y + 3z= 10$ ; $x + 2y + \lambda z = 0$ એ એકાકી ઉકેલ ધરાવે છે તો  $\lambda $ ની કિમંત  . . .   શક્ય નથી.

  • [AIEEE 2012]

$\left| {\,\begin{array}{*{20}{c}}{{a_1}}&{m{a_1}}&{{b_1}}\\{{a_2}}&{m{a_2}}&{{b_2}}\\{{a_3}}&{m{a_3}}&{{b_3}}\end{array}\,} \right| = $

જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય તો $\Delta = \left| {\begin{array}{*{20}{c}}1&{2\omega }\\\omega &{{\omega ^2}}\end{array}} \right|$, તો ${\Delta ^2}$ = . . .

નીચે આપેલાં શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો : $(1,0),(6,0),(4,3)$

જો સમીકરણ સંહિતા 

$x+y+z=2$

$2 x+4 y-z=6$

$3 x+2 y+\lambda z=\mu$ ને અનંત ઉકેલો હોય તો 

  • [JEE MAIN 2020]