સમીકરણ $x+y+z=10$ ના ઉકેલોની સંખ્યા શોધો,જ્યાં $x, y$ અને $z$ ધન પૂર્ણાંકો છે.

  • A
    $36$
  • B
    $55$
  • C
    $72$
  • D
    $45$

Explore More

Similar Questions

$MISSISSIPPI$ શબ્દના અક્ષરોમાંથી બનાવી શકાય તેવા એક કે તેથી વધુ અક્ષરોના વિવિધ સંચયોની કુલ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

શિષ્યવૃત્તિ માટે,$2n+1$ ઉમેદવારોમાંથી વધુમાં વધુ $n$ ઉમેદવારો પસંદ કરી શકાય છે. જો શિષ્યવૃત્તિ માટે ઓછામાં ઓછા એક ઉમેદવારને પસંદ કરવાની વિવિધ રીતોની સંખ્યા $63$ હોય,તો શિષ્યવૃત્તિ માટે પસંદ કરી શકાય તેવા ઉમેદવારોની મહત્તમ સંખ્યા કેટલી છે -

$_n{P_r} \div \binom{n}{r} = ..........$

એક એપાર્ટમેન્ટમાં $30$ બાળકો છે. જો દરેક બાળક અન્ય દરેક બાળક સાથે એક વાર ટેબલ ટેનિસ રમે,તો તેમના દ્વારા રમાયેલી કુલ મેચોની સંખ્યા કેટલી થાય?

$10$ પુરુષો અને $8$ સ્ત્રીઓના જૂથમાંથી $8$ સભ્યોની સમિતિ એવી રીતે બનાવવાની છે કે જેમાં વધુમાં વધુ $5$ પુરુષો અને ઓછામાં ઓછી $5$ સ્ત્રીઓ હોય,તો તે કેટલી રીતે કરી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo