$_n{P_r} \div \left( {_r^n} \right) = ..........$
$n!$
$(n - r)!$
$\frac{1}{{r!}}$
$r!$
વિધાન $- 1 :10$ એકસમાન દડાને $4$ ભિન્ન ખોખામાં $^9C_3$ રીતે વહેંચી શકાય કે જેથી ખોખા ખાલી ન રહે.
વિધાન $- 2 :9$ સ્થાનો પૈકી કોઈપણ $3$ સ્થાનો $^9C_3$ રીતે પસંદ કરી શકાય.
$6$ ભારતીય અને $8$ વિદેશીમાંથી એક એવી વૈજ્ઞાનિક સમિતિ રચવામાં આવે છે, કે જેમાં ઓછામાં ઓછા $2$ ભારતીય અને ભારતીય કરતાં બમણી સંખ્યાના વિદેશીઓનો સમાવેશ થાય છે. તો આવી સમિતિ રચવાની રીતોની સંખ્યા ............છે.
જો સમિતીમાં $3$ પુરૂષો અને $2$ સ્ત્રી હોય તો, $5$ પુરૂષો અને $4$ સ્ત્રી વડે $5$ સભ્યોની એક સમિતી કેટલી રીતે બનાવી શકાય ?
જો $\,_nP_r\,\, = \,\,30240$ અને $\,\left( {\begin{array}{*{20}{c}}
n \\
r
\end{array}} \right) = 252\,$ તો $\,(n\,,\,\,r)\,\, = \,\,..........$
$25$ સફરજનોને $4$ છોકરાઓમાં કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક છોકરો ઓછામાં ઓછા ચાર સફરજન મેળવે ?