એક પદાર્થની ગતિનું સમીકરણ $\frac{{dv(t)}}{{dt}} = 6.0 - 3v(t)$ મુજબ આપેલ છે. જ્યાં $v(t)$ એ $m/s$ માં ઝડપ છે અને $t$ એ $\sec $ માં છે. જો પદાર્થ $t = 0$ સમયે સ્થિર હોય તો.....
ટર્મિનલ વેગ $2.0 \,m/s$ થાય
$v(t) = 2(1 - {e^{ - 3t}})\,m/s$ મુજબ ઝડપ સમય સાથે બદલાય છે.
પ્રારંભિક પ્રવેગ નું મૂલ્ય $6.0\,m/{s^2}$ હશે.
આપેલ તમામ
સમય અને અંતર વચ્ચેનો સંબંધ $t = \alpha {x^2} + \beta x$ છે, જ્યાં $\alpha $ અને $\beta $ અચળાંકો છે. પ્રતિપ્રવેગ કેટલો થાય?
નીચે આપેલા આલેખોને આધારે નીચેના જોડકાં જોડો.
આલેખ | લાક્ષણિકતાઓ | |
$(A)$ | $(i)$ સમગ્ર આલેખમાં $v > 0$ અને $a < 0$ | |
$(B)$ | $(ii)$ સમગ્ર આલેખમાં $x > 0,$ $v = 0$ અને $a = 0$ વાળા બિંદુઓ છે. | |
$(C)$ | $(iii)$ $t > 0$ માટે શૂન્ય સ્થાનાંતરનું બિંદુ છે. | |
$(D)$ | $(iv)$ આલેખમાં $v < 0$ અને $a > 0$ છે. |
વિધાન: પ્રતિપ્રવેગ એ વેગ નું વિરોધી છે.
કારણ: પ્રતિપ્રવેગ એ ઝડપમાં ઘટાડાનો સમયદર છે.