$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી પાતળી ધાતુની નક્કર તકતીની તેના એક વ્યાસને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ $\frac{M R^2}{4}$ છે. જો આ તકતીને આ વ્યાસ પર અડધી વાળવામાં આવે,તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ કેટલી થશે?

  • A
    $\frac{M R^2}{8}$
  • B
    $\frac{M R^2}{2}$
  • C
    $\frac{M R^2}{4}$
  • D
    $M R^2$

Explore More

Similar Questions

સમાન લંબાઈ $(l)$ અને સમાન દળ $M$ ધરાવતા બે સળિયાઓને અનુક્રમે $x$ અને $y$ અક્ષ પર એવી રીતે રાખવામાં આવ્યા છે કે તેમનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમબિંદુ પર રહે. $y = x$ રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ........... છે.

Difficult
View Solution

ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી અર્ધવર્તુળાકાર પ્લેટની તેના સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $AA'$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

બાજુમાં આપેલ આકૃતિ માટે,$I_{1}, I_{2}$ અને $I_{3}$ વચ્ચેનો ખોટો સંબંધ કયો છે? ($I$ = જડત્વની ચાકમાત્રા)

જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) કોણીય વેગમાન પર કેવી રીતે આધાર રાખે છે?

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતા તારને $ABCD$ લંબચોરસના સ્વરૂપમાં વાળવામાં આવે છે,જેમાં $(AB/BC) = 2$ છે. $BC$ બાજુને અનુલક્ષીને આ તારની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo