$150\,m$ વક્રતાત્રિજયાવાળા વળાંકવાળા સમતલ રસ્તા પર કાર ઓછામાં ઓછી કેટલી ઝડપે ચલાવવી જોઇએ,કે જેથી તે રોડ પરથી સરકી ના જાય? રસ્તા અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.6$ છે. 

  • [AIEEE 2002]
  • A

    $60$

  • B

    $30$

  • C

    $15$

  • D

    $25$

Similar Questions

$R$ ત્રિજયાના અને $b$ પહોળાઇના,અને $h $ ઊંચાઇના ઢાળવાળા રોડ પર એક કાર $v$ ઝડપથી ગતિ કરે છે.કારને $v$ વેગથી વળાંક લેવા માટે $h$ કેટલો હોવો જોઈએ?

ઢોળાવવાળા વક્રાકાર રોડ પર ગતિ કરતા વાહન માટે $(FBD)$ ની મદદથી મહત્તમ સલામત ઝડપ $(v_{max})$ નું સૂત્ર મેળવો. 

સ્થિર વર્તુળ પર ગતિ કરતા કણનો સ્પર્શીય પ્રવેગ શૂન્ય જ હોય ? ક્યારે શૂન્ય હોય ? 

$40 \,m$ ત્રિજયા ધરાવતા સમતલ રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ કેટલા ...........$m{s^{ - 1}}$ થશે? રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ છે. $( g = 10 ms^{-2})$

$144 \,m$ લંબાઇ ધરાવતી દોરી પર $16 \,kg$ નો પદાર્થ બાંઘીને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવામાં આવે છે.જો દોરી $16\, N$ મહત્તમ તણાવ સહન કરી શકતી હોય,તો પદાર્થનો મહત્તમ વેગ ....... $ms^{-1}$ હોવો જોઈએ.