વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહ માટે અવરોધ, પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રૂટિ અનુક્રમે $1\%$, $2\%$ અને $3 \%$ છે. વિખેરીત થતી ઉષ્માના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી $.........\%$ થશે.

  • [JEE MAIN 2022]
  • A

    $2$

  • B

    $4$

  • C

    $6$

  • D

    $8$

Similar Questions

નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો.

અવરોધ $R=V / I$, જ્યાં $V=(100 \pm 5)\;V$ અને $I=(10 \pm 0.2) \;A$ છે, તો $R$ માં પ્રતિશત ત્રુટિ શોધો. 

એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?

એક પદાર્થનું દળ $225 \pm  0.05\, g $ છે. આ માપમાં પ્રતિશત ત્રુટિ શોધો.

પ્રયોગમાં $L = 2.820 m, M = 3.00 kg, l = 0.087 cm, D = 0.041 cm$ તો $Y=  \frac{{4MgL}}{{\pi {D^2}l}} $ માં મહત્તમ પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.