હાઇડ્રોજન અણુનું દળ $3.32 \times 10^{-27 } $ $kg$ છે.જો $10^{23}$ હાઇડ્રોજન અણુઓ બીજી પ્રતિ સેકન્ડ, $2$ $cm^2$ ક્ષેત્રફળ ધરાવતી જડિત દિવાલ ઉપર તેના લંબને $45^o $ ના કોણે આપાત થાય છે.અને સ્થિતિસ્થાપક રીતે $10^3$ $ m/s$ ની ઝડપ સાથે પાછા ફરે છે.તો દિવાલ ઉપરનું દબાણ લગભગ ________ થશે.
$4.70 \times 10^3$ $N/m^2$
$2.35 \times 10^2 $ $N/m^2$
$4.70 \times 10^ 2$ $ N/m^2$
$2.35 \times 10^3$ $ N/m^2$
$50 \,g$ દળનાં એેક દડાને $20\,m$ ની ઉંચાઈથી ફેકવામાં આવે છે. એક જમીન પર ઉભેલો છોકરો $200 \,N$ નાં સરેરાશ બળ સાથે બેટથી દડાને શિરોલંબ રીતે ઉપર તરફ મારે છે. જેથી તે $45 \,m$ ની શિરોલંબ ઉંચાઈને પ્રાપ્ત કરે છે. તો દડાનો બેટ સાથેનો સંપર્ક સાથે રહેવાનો સમય શોધો.
[ $g=10 \,m / s ^2$ લો]
એક-પરિમાણમાં ગતિ કરતાં $0.4$ $ kg$ દળ ધરાવતા પદાર્થ માટે $ x-t $ આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે,તો દરેક બળના આઘાતનું મૂલ્ય .......... $N-s$ છે.
$R$ અંતરે રહેલા બે સમાન દળના પદાર્થને સમાન ખૂણે સમાન વેગથી પ્રક્ષિપ્ત કરતા અથડામણના સમયે તંત્રનુ વેગમાન કેટલું થાય?
એક બૅટ્સમૅન બૉલને તેની $12 \;m/ s$ ની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બૉલરની દિશામાં પાછો ફટકારે છે. જો બૉલનું દળ ( $0.15 \;kg$ હોય, તો બૉલ પર લાગતો આઘાત શોધો. (બૉલની ગતિ સુરેખ ધારો. )
$m $ દળવાળા કોઇ કણ પર લગાડેલ બળ નીચે દર્શાવેલ બળ-સમયના આલેખ દ્વારા દર્શાવેલ છે . $0$ $8$ સેકન્ડ સુધીના ગાળામાં કણના વેગમાનમાં થતો ફેરફાર ($N-s$ માં) કેટલો હશે?