$R$ અંતરે રહેલા બે સમાન દળના પદાર્થને સમાન ખૂણે સમાન વેગથી પ્રક્ષિપ્ત કરતા અથડામણના સમયે તંત્રનુ વેગમાન કેટલું થાય?
$Zero$
$2 \,mv \,cos\theta$
$- \,2 \,mv \,cos\theta$
$None \,of \,these$
રેખીય વેગમાનનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલનફળ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે ?
$5 \,ms^{-1}$ ના શરૂઆતના વેગથી $2\, kg$ નો પદાર્થ ગતિ કરે છે.તેના પર લાગતાં બળ વિરુધ્ધ સમયનો ગ્રાફ આપેલ હોય તો અંતિમ વેગ .......... $m{s^{ - 1}}$ થાય.
એક બેટ્સમેન $0.4 \,kg$ દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ $15 \,ms ^{-1}$ ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... $Ns$ હશે.
કણ પર $250\, N$ ન્યુટનનું બળ લગાડતાં $125 \,kg-m/s$ નું વેગમાન પ્રાપ્ત કરે છે.તો બળ ......... $\sec$ સુધી લગાવવામાં આવ્યું હશે.
બે જુદા-જુદા પ્રયોગોમાં $25 \,ms ^{-1}$ ની ઝડપથી ગતિ કરતો $5 \,kg$ દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે $(i) 3$ સેક્ન્ડ અને $(ii) 5$ સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.