માર્શિયન પધ્ધતિમાં બળ $(F)$, પ્રવેગ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો માર્શિયન પધ્ધતિમાં લંબાઇનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • A

    $F{T^2}$

  • B

    ${F^{ - 1}}{T^2}$

  • C

    ${F^{ - 1}}{A^2}{T^{ - 1}}$

  • D

    $A{T^2}$

Similar Questions

$1$ અને $2$ એકમો ધરાવતા બે તંત્રો માટે વેગ $(v)$ અને પ્રવેગ $(a)$ અનુક્રમે $v_{2}=\frac{ n }{ m ^{2}} v_{1}$ અને $a _{2}=\frac{ a _{1}}{ mn }$ સંબંધથી સંકયાયેલા છે. અત્રે, $m$ અને $n$ અચળાંકો છે. આં બે તંત્રોમાં અંતર અને સમય વચ્ચેના સંબંધો અનુક્રમે .......... થશે.

  • [JEE MAIN 2022]

જો બળનો એકમ $100\,N$, લંબાઈનો એકમ $10\,m$ અને સમયનો એકમ $100\,s$ હોય, તો નવી એકમ પદ્ધતિમાં દ્રવ્યમાનનો એકમ શું હશે ?

ઊર્જા $(E)$,વેગ $(v)$ અને બળ $(F)$ મૂળભૂત રાશિ હોય,તો દળનું પારિમાણીક સૂત્ર શું થાય?

પ્રવાહીની ઘનતા $0.625  \,g/c{m^3} \, CGS$ માં હોય,તો $SI$ માં કેટલી હોય?

જો દબાણ $P$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે છે તો બળનું પારિમાણિક સૂત્ર શું હશે ?