રાશિ $A$ અને $B$ વચ્ચેનો સંબંધ $m = A/B$ મુજબ આપી શકાય જ્યાં $m$ રેખીય ઘનતા અને $A$ બળ હોય તો $B$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?
આપેલ સમીકરણ પરિમાણિક દૃષ્ટિએ સાચું છે કે નહિ તે ચકાસો. $\frac{1}{2} m v^{2}=m g h$ જ્યાં $m$ પદાર્થનું દળ, $v$ તેનો વેગ, $g$ ગુરુત્વપ્રવેગ અને $h$ ઊંચાઈ છે.
પારિમાણીક સામ્યતા (સમાનતા)ના સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કયું સાયું છે તે દર્શાવો.જ્યાં $T$ એ આવર્તકાળ, $G$ એ ગુરુત્વકર્ષી અયળાંક, $M$ દળ અન $r$ એ કક્ષાની ત્રિજ્યા છે.