$ (4, -4, 0)$ અને $(-2,- 2, 0)$ બિંદુ વચ્ચે રહેલ સદીશનું મૂલ્ય કેટલું થાય?
$6$
$5\sqrt 2 $
$4$
$2\sqrt {10} $
અસમાન મૂલ્યના ત્રણ સદિશોનો પરિણામી સદિશ શૂન્ય સદિશ હોઈ શકે ?
કેટલાક સદિશોના પરિણામીનો $x$ ઘટક.......
(a) એ સદિશોના $x$ ઘટકના સરવાળા જેટલો હોય છે.
(b) સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ ઓછો હોય છે.
(c) સદિશોના મૂલ્યના સરવાળા કરતાં કદાચ વધારે હોય છે.
(d) સદિશોના મૂલ્યના સરવાળા જેટલો હોય છે.
આપેલા વિધાન માથી સાચા વિધાન ક્યાં છે ?
$\overrightarrow{a}$ થી $\overrightarrow{f}$ સુધીના છ સદિશોના મૂલ્યો અને દિશાઓ આકૃતિમાં દર્શાવેલા છે. નીચેનામાંથી કયું વિધાન તેમના વિશે સાચું છે?
$ \hat i - 3\hat j + 2\hat k $ અને $ 3\hat i + 6\hat j - 7\hat k $ ,ના સરવાળામાં કયો સદિશ ઉમેરવાથી Y-દિશાનો એકમ સદિશ મળે?
જો એક કણ બિંદુ $P (2,3,5)$ થી બિંદુ $Q (3,4,5)$ સુધી ગતિ કરે તો તેનો સ્થાનાંતર સદીશ કેટલો થાય?