અસમાન મૂલ્યના ત્રણ સદિશોનો પરિણામી સદિશ શૂન્ય સદિશ હોઈ શકે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હા,એક જ સમતલ માં આવેલા 

આસમાન મૂલ્યના ત્રણ સદીશો દ્વારા બંધ ત્રિકોણ રચાતો હોય,તો તેમનો પરિણામી સદીશ શૂન્ય સદીશ હોય શકે.

Similar Questions

$\overrightarrow A \, = \,3\widehat i\, + \,2\widehat j$ , $\overrightarrow B \, = \widehat {\,i} + \widehat j - 2\widehat k$ છે, તો તેમનો સરવાળો બૈજિક રીતે કરો.

જો $\vec{P}+\vec{Q}=\overrightarrow{0}$, જો હોય તો નીચેના માંથી ક્યું સાયું છે ?

બે સદિશો $ \hat i - 2\hat j + 2\hat k $ અને $ 2\hat i + \hat j - \hat k, $ માં કયો સદિશ ઉમેરવાથી  $X-$ દિશામાંનો એકમ સદિશ મળે.

બે સદિશો $\mathop A\limits^ \to  $ અને $\mathop B\limits^ \to  $ વચ્ચેનો ખૂણો $\theta $ કેટલો હોવો જોઈએ જેથી પરિણામી સદિશ $\mathop R\limits^ \to  $ નું મૂલ્ય મહત્તમ મળે. 

$\overrightarrow A = 2\hat i + \hat j,\,B = 3\hat j - \hat k$અને $\overrightarrow C = 6\hat i - 2\hat k$ હોય તો , $\overrightarrow A - 2\overrightarrow B + 3\overrightarrow C $ નુ મુલ્ય