જો એક કણ બિંદુ $P (2,3,5)$ થી બિંદુ $Q (3,4,5)$ સુધી ગતિ કરે તો તેનો સ્થાનાંતર સદીશ કેટલો થાય?
$\hat i + \hat j + 10\hat k$
$\hat i + \hat j + 5\hat k$
$\hat i + \hat j$
$2\hat i + 4\hat j + 6\hat k$
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ સમજાવો. અથવા સાબિત કરો કે સદિશ સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે.
સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત (શીર્ષથી પુચ્છ રીત) સમજાવો.
$\vec A $ અને $\vec B $ પરિણામી સદિશ $\vec A $ ને લંબ છે .$\vec A $ અને $\vec B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે ?