એક વિસ્તારમાં પ્રવર્તુતું યુંબકીય ક્ષેત્ર $\overrightarrow{\mathrm{B}}=0.2(1+2 x) \hat{k} \mathrm{~T}$ વડે આપવામાં આવે છે. $50 \mathrm{~cm}$ બાજુ અને $0.5 \mathrm{~A}$ નો પ્રવાહ ધરાવતા એક ચોક્કસ ગાળા ને $x-y$ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની બાજઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે $x-y$
સમતલમાં મુક્વામાં આવે છે. ગાળા દ્વારા અનુભવાતું સમાન સુંબકીય બળનું મૂલ્ય. . . . . . . . .$\mathrm{mN}$છે. પ્રવર્તુતું
$15$
$40$
$50$
$65$
બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.
ચોરસપ્રવાહ ધારિત લૂપને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકેલ છે. જો એકબાજુ પર લાગતું બળ $\overrightarrow F$ છે. તો બાકીની ત્રણબાજુ પરનું પરીણામી બળ કેટલું થાય?
$r$ ત્રિજ્યાની એક વર્તુળાકાર સુવાહક રીંગમાંથી અચળ વિદ્યુતપ્રવાહ $i$ પસાર થાય છે. તેને એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B$માં મૂકવામાં આવ્યો છે કે જેથી $B$ રિંગના સમતલને લંબ છે. રીંગ પર લાગતું કુલ ચુંબકીય બળ કેટલું છે ?
$R$ ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારીત રીંગને અચળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે.ચુંબકીય ક્ષેત્ર લંબ સાથે $30^{\circ}$નાં ખૂણે છે, તો તેના પર લાગતું બળ શોધો.
બે સમાંતર વિધુતપ્રવાહધારિત તાર વચ્ચે લાગતાં બળનું સમીકરણ મેળવો.